Today’s Horoscope : આજે ૨૦ ડિસેમ્બર ૨૦૨૩, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
Today's Horoscope Today 20 December 2023, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ
૨૦ ડિસેમ્બર ૨૦૨૩, બુધવાર

“તિથિ” – માગશર સુદ આઠમ

“દિન મહીમા”
દુર્ગાષ્ટમી, બુધાષ્ટમી, પંચક, શ્રી ગોર્વધન મહારાજકૃત સાત સ્વરૂપોત્સવ, માનવ એકતા દિન, પ્રમુખસ્વામી જયંતિ (ચાણસદ), વ્યતિપાત ૧૫:૫૭ સુધી, રવિયોગ ર૨ઃ૫૮થી શરૂ

“સુર્યોદય” – ૭.૦૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૩૬ થી ૧૩.૫૮

“ચંદ્ર” – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ, રેવતી (૨૨.૫૬)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૦૮ – ૮.૩૦
અમૃતઃ ૮.૩૦ – ૯.૫૨
શુભઃ ૧૧.૧૪ – ૧૨.૩૬
ચલઃ ૧૫.૨૦ – ૧૬.૪૨
લાભઃ ૧૬.૪૨ – ૧૮.૦૪

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૪૨ – ૨૧.૨૦
અમૃતઃ ૨૧.૨૦ – ૨૨.૫૮
ચલઃ ૨૨.૫૮ – ૨૪.૩૬
લાભઃ ૨૭.૫૨ – ૨૯.૩૦

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આવકમાં વૃદ્ધિ થાય, લોકો માં આદર પ્રાપ્ત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા મળે.

“તુલાઃ”(ર,ત)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મકરઃ”(ખ,જ)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ લાભદાયક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિ થાય.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More