Today’s Horoscope : આજે ૨૧ ડિસેમ્બર ૨૦૨૩, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
Today's Horoscope Today 21 December 2023, know today's horoscope prediction and almanac Today’s Horoscope :

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ
૨૧ ડિસેમ્બર ૨૦૨૩, ગુરૂવાર

“તિથિ” – માગશર સુદ નોમ

“દિન મહીમા”
શ્રી હરિનવમી, પંચક ઉતરે રરઃ,૦૯, લાલ ઘટા -નાથદ્વારા, સ્થિરયોગ સૂ.ઉ. થી ૦૯:૩૮, શ્રી ગુંસાઇજી વધાઈ શરૂ, રવિયોગ અહોરાત્ર

“સુર્યોદય” – ૭.૦૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૩.૫૮ થી ૧૫.૨૧

“ચંદ્ર” – મીન, મેષ (૨૨.૦૭)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૦૭ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

“નક્ષત્ર” – રેવતી, અશ્વિની (૨૨.૦૭)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૨.૦૭)
રાત્રે ૧૦.૦૭ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૦૭.૦૮ – ૦૮.૩૦
ચલઃ ૧૧.૧૪ – ૧૨.૩૬
લાભઃ ૧૨.૩૬ – ૧૩.૫૮
શુભઃ ૧૬.૪૩ – ૧૮.૦૫

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૦૫ – ૧૯.૪૩
ચલઃ ૧૯.૪૩ – ૨૧.૨૧
લાભઃ ૨૪.૩૭ – ૨૬.૧૫
શુભઃ ૨૭.૫૩ – ૨૯.૩૧
અમૃતઃ ૨૯.૩૧ – ૩૧.૦૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More