Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના પુંછમાં સેનાના વાહનો પર આતંકવાદી હુમલો, 5 જવાનો શહીદ, બે ઘાયલ.. સર્ચ ઓપરેશન ચાલુ..

Jammu Kashmir : જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગુરુવારે સશસ્ત્ર આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર હુમલો કરતાં પાંચ સૈનિકો શહીદ થયા અને અન્ય બે ઘાયલ થયા.

by kalpana Verat
5 jawans killed in attack on Army vehicles in Jammu and Kashmir's Poonch

News Continuous Bureau | Mumbai 

Jammu Kashmir :

  • જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં લશ્કરના બે વાહનો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.
  • હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા, બેને ગંભીર ઈજા પહોંચી છે.
  • સૈન્યએ આખાય વિસ્તારને કોર્ડન કરીને નવેસરથી સર્ચ ઓપેરશન હાથ ધર્યું છે. 
  • સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે સામ-સામે અથડામણ થઈ હતી.
  • તોયબાના આતંકીઓએ હુમલો કર્યાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. 
  • સૈનિકોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓ હથિયારો સાથે રસ્તાની વચ્ચે ધસી આવ્યા હોય એવી સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો : Express Train: 19 માર્ચ 2024 સુધી અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનો સરદારગ્રામ સ્ટેશન પર રોકાશે નહીં

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More