Today’s Horoscope : આજે ૨૬ ડિસેમ્બર ૨૦૨૩, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
Today's Horoscope Today 26 December 2023, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ

૨૬ ડિસેમ્બર ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – પૂનમ

“દિન મહીમા”
વ્રતની પૂનમ, શ્રીદત્ત દત્તાત્રય જયંતિ, ત્રીપુરાભૈરવી જયંતિ, અક્ષરપૂર્ણિમા, બહુચરાજી મેળો, ગોપમાસ પૂરા, અન્વાધાન, શ્રીનાથજી છપ્પનભોગ, વિષ્ટી ૧૭ઃ૫ર સુધી, જૈન સંભવનાથ દિક્ષા, બલદેવોત્સવ, રાજયોગ સૂ,ઉં.થી ૨૨ઃ૨૧, યમઘંટ યોગ રરઃ૨૧થી સૂ.ઉ, જોરમેલા પંજાબ- ૩ દિવસ, બોક્સિંગ ડે

“સુર્યોદય” – ૭.૧૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૨૩ થી ૧૬.૪૫

“ચંદ્ર” – વૃષભ, મિથુન (૯.૫૬)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૯.૫૬ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.

“નક્ષત્ર” – મૃગશીર્ષ, આદ્રા (૨૨.૨૦)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૯.૫૬)
સવારે ૯.૫૬ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૫૫ – ૧૧.૧૭
લાભઃ ૧૧.૧૭ – ૧૨.૩૯
અમૃતઃ ૧૨.૩૯ – ૧૪.૦૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૪૫ – ૨૧.૨૩
શુભઃ ૨૩.૦૧ – ૨૪.૩૯
અમૃતઃ ૨૪.૩૯ – ૨૬.૧૭
ચલઃ ૨૬.૧૭ – ૨૭.૫૫

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવારમાં આનંદ રહે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

“કર્કઃ”(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
હિતશત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

Join Our WhatsApp Community

You may also like