216
News Continuous Bureau | Mumbai
NRI deposit :
- ભારતમાં NRI ડિપોઝિટનું આકર્ષણ જળવાઈ રહ્યું છે અને ઉંચા વ્યાજદરના કારણે જંગી મૂડી ઠલવાઈ રહી છે.
- એપ્રિલથી ઓક્ટોબર 2023 સુધીના આંકડા દર્શાવે છે કે ભારતમાં સાત મહિનાના ગાળામાં એનઆરઆઈ ડિપોઝિટમાં 6.1 અબજ ડોલર જમા થયા છે.
- ગયા વર્ષે સમાન ગાળામાં 3.05 અબજ ડોલર ઠલવાયા હતા. એટલે કે આ વર્ષે ડબલ મૂડી જમા કરવામાં આવી છે.
- સાથે જ ફોરેન કરન્સી નોન-રેસિડન્ટ (FCNR) એકાઉન્ટમાં પણ મોટો વધારો થયો છે.
- આ કારણે એનઆરઆઈ ડિપોઝિટમાં આટલી બધી તેજી આવી છે.
આ સમાચાર પણ વાંચો : Sai Darshan: કોરોનાથી સાવધાન! હવે શિરડીમાં દર્શન માટે માસ્ક ફરજીયાત.. પાલક મંત્રીનો આદેશ.. જાણો સંપુર્ણ મામલો વિગતે..
