Ahmedabad : કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી! ગુજરાત હાઇકોર્ટે આપ્યો આ આદેશ..

by kalpana Verat
Ahmedabad Cadila Pharma CMD Rajiv Modi booked for rape and molestation

News Continuous Bureau | Mumbai

Ahmedabad : 

  • અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના ચીફ મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. 
  • ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ સ્ટશનમાં ગુનો નોંધાયો છે. 
  • રાજીવ મોદી સામે ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. 
  • મીડિયા રિપોર્ટ્સ મુજબ અરજીમાં માર્ચ 2023માં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : LPG Cylinder Price : નવા વર્ષની ભેટ, પહેલા દિવસે કોમર્શિયલ ગેસ આટલો સસ્તો થયો.. જાણો નવા ભાવ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More