News Continuous Bureau | Mumbai
Ayodhya Ram Mandir :
- રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ વચ્ચે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભડકાઉ નિવેદન આપ્યું છે.
- એક સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, જ્યાં આપણે 500 વર્ષ સુધી નમાઝ પઢી, આજે તે જગ્યા આપણી પાસે નથી.
- નવયુવાનોને હું તમને કહી રહ્યો છું આપણી મસ્જિદ આપણે ગુમાવી દીધી અને શું કરી રહ્યા છે તમે જોઈ શકો છો.
- સાથે જ તેમણે મુસ્લિમ યુવાનોને કેન્દ્રની ગતિવિધિઓથી સાવધ રહેવા જણાવ્યું છે.
Naujawano'n!! apni milli hamiyyat aur taqat ko barqaraar aur Masjido'n ko abaad rakho.
Kaheen aisa na ho ke hamari Masjidein cheen li jaye.pic.twitter.com/dPGDzI9mHu— Asaduddin Owaisi (@asadowaisi) January 1, 2024
આ સમાચાર પણ વાંચો : Koffee with karan 8: જ્હાન્વી કપૂરે અજાણતા કરી તેના અને શિખર પહાડીયા ના સંબંધ ની પુષ્ટિ, અભિનેત્રી ના ફોનમાં આ નામથી સેવ છે બોયફ્રેન્ડ નો નંબર
Join Our WhatsApp Community