News Continuous Bureau | Mumbai
Israel – Hamas War :
- ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને લગભગ 3 મહિના થઈ ચૂક્યા છે.
- દરમિયાન, ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં હમાસના બીજા ક્રમના સૌથી મોટા નેતા સાલેહ અલ અરુરીને ડ્રોન હુમલામાં ઠાર માર્યા હોવાના અહેવાલ છે.
- સાલેહ હમાસની સશસ્ત્ર પાંખ કસ્સામ બ્રિગેડનો વડો હતો. તે હમાસના નેતા ઈસ્માઈલ હનાયાનો ખાસ હતો.
- હમાસે અલ-અક્સા રેડિયો દ્વારા અરુરીની હત્યાની પુષ્ટિ કરી છે. જો કે, ઈઝરાયેલા સૈન્યએ હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી.
- ઉલ્લેખનીય છે કે યુદ્ધમાં 22 હજારથી વધુ પેલેસ્ટિની નાગરિકો અત્યાર સુધીમાં જીવ ગુમાવી ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : RBI Guidelines: જો વર્ષોથી બંધ પડેલા બેંક ખાતાને ફરીથી સક્રિય કરવા માંગો છો, આ છે પ્રક્રિયા… RBI એ કર્યા નિયમો હળવા.. જાણો શું છે આ નિયમો..