Foreign Ministry Spokesperson :
- ભારતીય વિદેશ મંત્રાલયે હવે રણધીર જયસ્વાલને નવા પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે.
- મીડિયા રિપોર્ટ્સ મુજબ રણધીર જયસ્વાલે સત્તાવાર પ્રવક્તા તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે.
- દરમિયાન અત્યાર સુધી વિદેશ મંત્રાલયમાં પ્રવક્તાનું પદ સંભાળી રહેલા અરિંદમ બાગચીને નવી જવાબદારી સોંપવામાં આવી છે.
- અરિંદમ બાગચીને ભારત સરકાર દ્વારા જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં દેશના આગામી રાજદૂત/સ્થાયી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Malad Road widening: મલાડના આ ત્રણ રસ્તાઓ પર કરાયું આ મહત્ત્વપૂર્ણ કામ… હવે મળશે ટ્રાફિકમાં રાહત.. જાણો વિગતે..