Iran Blast : ફરી વધશે તણાવ.. ઈરાનમાં પૂર્વ જનરલ સુલેમાનીની કબર પાસે થયા બે જોરદાર બ્લાસ્ટ, 105 લોકોના મોત, અનેક ઘાયલ..

by kalpana Verat
Iran Blast 105 killed in bomb blasts near Iran general Qasem Soleimani's tomb

News Continuous Bureau | Mumbai

Iran Blast :

  • ઈરાનના કર્માન શહેરમાં બુધવારે એક પછી એક થયેલા બે વિસ્ફોટોમાં 105 લોકોના મોત થયા અને 211થી વધુ લોકો ઘાયલ થયા છે. 
  • મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વિસ્ફોટ ઇરાનના હીરો ગણાતા પૂર્વ સૈન્ય વડા કાસીમ સુલેમાનીની કબર પાસે થયો હતો. 
  • વિસ્ફોટ બાદ ઈરાનના સંરક્ષણ મંત્રી અહેમદ વાહિદીએ જાહેરાત કરી છે કે આ બોમ્બ ધડાકામાં ઈઝરાયેલનો હાથ છે અને તે તેને છોડશે નહીં.
  • ઇરાનના ઇતિહાસમાં 1979 પછીનો આ સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવે છે. 

આ સમાચાર પણ વાંચો : Mumbai Cold : મુંબઈ શહેરમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત, શહેરનું તાપમાન જરાક નીચું ગયું..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More