News Continuous Bureau | Mumbai
Earthquake :
- આજે ફરી એકવાર જાપાનની ધરતી જોરદાર ભૂકંપથી હચમચી ગઈ છે.
- GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે જણાવ્યું હતું કે આજે જાપાનના હોન્શુના પશ્ચિમ કિનારે રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો છે.
- જો કે હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
- ભૂકંપ બાદ હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ પહેલા રવિવારે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
- ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆત જાપાન માટે સારી રહી ન હતી. 1 જાન્યુઆરીએ દેશમાં આવેલા ખતરનાક ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Goa: AI કંપનીના CEO એ કરી પોતાના ચાર વર્ષના પુત્રની ઠંડે કલેજે કરી હત્યા.. ત્યાર બાદ આ રીતે ભાંડો ફૂટ્યો.. જાણો વિગતે..