News Continuous Bureau | Mumbai
Delhi Cold :
- હાલ ઉત્તર ભારત ગાઢ ધુમ્મસ, શીત લહેર અને લો વિજિબિલિટીનો સામનો કરી રહી છે.
- રાજધાની દિલ્હીની ઠંડીએ આ સિઝનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
- આજે, 12 જાન્યુઆરી, 2024 ના રોજ, દિલ્હીમાં આ સિઝનની સૌથી ઠંડી રાત હતી. સફદરજંગ વિસ્તારમાં આજે લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રીએ પહોંચ્યું.
- ખૂબ જ ગાઢ ધુમ્મસને કારણેદિલ્હીના ઘણા વિસ્તારોમાં સવારે ઝીરો વિઝિબિલિટી નોંધાઈ છે.
- આ ઉપરાંત એરપોર્ટ પર વિઝિબિલિટી પણ ઘણી ઓછી છે, જેના કારણે ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે
- ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આજે દિલ્હીમાં ગાઢ ધુમ્મસને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈની 37 વર્ષીય અભિનેત્રીના મોર્ફ કરેલ નગ્ન ફોટા પરિવાર અને મિત્રોમાં થયા વાયરલ.. પોલીસ તપાસ ચાલુ.. જાણો વિગતે..
Join Our WhatsApp Community