News Continuous Bureau | Mumbai
Vadodara :
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વડોદરાના હરણી તળાવ ( Harni Lake ) માં બોટ પલટી જવાથી થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો છે.
તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે PMNRF તરફથી રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
“વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી થયેલી જાનહાનિથી દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો :
PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.