Share Market : શેરબજાર ઇતિહાસમાં પહેલી વખત શનિવારે ચાલુ રહેશે

by kalpana Verat
Share Market : National Stock Exchange to remain close on Monday due to Ram Mandir Opening

News Continuous Bureau | Mumbai 

Share Market : 

  • બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) ઐતિહાસિક નિર્ણય લીધો છે. 
  • સામાન્ય રીતે શેર બજારમાં શનિવારે અને રવિવારે રજા હોય છે, જોકે આજે પણ ટ્રેડિંગ કરી શકાશે. 
  • એટલે કે  20 જાન્યુઆરીએ શેરબજાર ખુલ્લુ રહેવાનું છે, જેમાં તમે ટ્રેડિંગ પણ કરી શકશો. 
  • જોકે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આ દિવસે શેર બજાર બંધ રહેશે. 
  • એનએસઈએ આ ખાસ સેશન ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રાડે (Intraday) સ્વિચ-ઓવર માટે રાખ્યું છે. 
  • આ બંને સ્ટોક એક્સચેન્જો પર આવતીકાલે નાના-નાના 2 સેશનમાં ટ્રેડિંગ કરી શકાશે.

આ સમાચાર પણ વાંચો :  White Hair : નાળિયેર તેલમાં આ વસ્તુ મિક્સ કરીને અઠવાડિયામાં બે વાર લગાવો, સફેદ વાળ મૂળથી કાળા થવા લાગશે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More