News Continuous Bureau | Mumbai
Shivsena :
- બાંદ્રા ખેરવાડીના શિવસેનાના પૂર્વ કોર્પોરેટર, પૂર્વ ધારાસભ્ય શ્રીકાંત સરમલકરનું નિધન થયું છે.
- લાંબી માંદગી બાદ સોમવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.
- તેમના પાર્થિવ દેહનો આજે બાંદ્રા (ઈસ્ટ) ટીચર્સ કોલોની પાસેના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
- તેમના પરિવારમાં પત્ની, પુત્રી અને જમાઈ છે.
- મહત્વનું છે કે તેઓ 12 માર્ચ 2011ના રોજ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં કોંગ્રેસમાંથી શિવસેનામાં જોડાયા હતા.
આ સમાચાર પણ વાંચો : PM Modi Speech In Ayodhya : હવે રામલલ્લા ટેન્ટમાં નહીં રહે… – પ્રાણ પ્રતિષ્ઠા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન.
Join Our WhatsApp Community