Today’s Horoscope : આજે ૨૪ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
Today's Horoscope Today 24 January 2024, know today's horoscope and horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ

૨૪ જાન્યુઆરી ૨૦૨૪, બુધવાર

“તિથિ” – પોષ સુદ ચૌદસ

“દિન મહીમા”
જૈન અભિનંદન સ્વામી કેવળજ્ઞાન, વૈધૃતિ ૦૭:૪૦ સુધી, રાષ્ટ્રીય બાલીકા દિન સૂર્ય શ્રવણ નક્ષત્રમાં ૨૨ઃ૨૩, વિષ્ટી ૨૧:૫૧થી, રવિયોગ ૨૨:૩૩થી

“સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૫૧ થી ૧૪.૧૪

“ચંદ્ર” – મિથુન, કર્ક (૨૫.૪૫)
આજે જન્મેલા બાળકની રાશી ૨૫- જાન્યુઆરી, રાત્રે ૧.૪૫ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશી રહેશે

“નક્ષત્ર” – પુનર્વસુ

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૫.૪૫)
૨૫- જાન્યુઆરી, રાત્રે ૧.૪૫ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૧૬ – ૮.૩૯
અમૃતઃ ૮.૩૯ – ૧૦.૦૩
શુભઃ ૧૧.૨૭ – ૧૨.૫૧
ચલઃ ૧૫.૩૮ – ૧૭.૦૨
લાભઃ ૧૭.૦૨ – ૧૮.૨૫

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૦૨ – ૨૧.૩૮
અમૃતઃ ૨૧.૩૮ – ૨૩.૧૪
ચલઃ ૨૩.૧૪ – ૨૪.૫૦
લાભઃ ૨૮.૦૩ – ૨૯.૩૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

“સિંહઃ”(મ,ટ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More