Pariksha Pe Charcha 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે પરિક્ષા પે ચર્ચા…. આપી રહ્યા છે પરીક્ષાના તણાવમાંથી મુક્તિની ટિપ્સ. આટલા કરોડ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન..

Pariksha Pe Charcha 2024: બોર્ડની પરીક્ષાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા અને તેમને પરીક્ષા દરમિયાન તણાવને દૂર કરવાનો મંત્ર આપતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપશે.

by Bipin Mewada
Pariksha Pe Charcha 2024 Prime Minister Narendra Modi is giving a talk on exam, giving tips to get rid of exam stress.

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More