News Continuous Bureau | Mumbai
ICC :
- ICC એ લગભગ 3 મહિના બાદ ICCએ શ્રીલંકાના બોર્ડ પરથી આ પ્રતિબંધ હટાવી લીધો છે.
- ICC એ કહ્યું કે બોર્ડ પરિસ્થિતિને જોઈ રહ્યું છે અને હવે તે સંતુષ્ટ છે કે શ્રીલંકા ક્રિકેટ હવે સભ્યપદની જવાબદારીઓનું ઉલ્લંઘન કરતું નથી.
- સરકારની દખલગીરીને કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શ્રીલંકન ક્રિકેટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
- ગત 10 નવેમ્બર, 2023 ના રોજ શ્રીલંકા ક્રિકેટને ICC ના સભ્ય તરીકે તેની જવાબદારીઓનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Rahat fateh ali khan: રાહત ફતેહ અલી ખાન નો નોકર ને જૂતા થી મારતો વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર કર્યું આવું કામ
Join Our WhatsApp Community