Jharkhand politics : બિહાર બાદ હવે ઝારખંડમાં રાજકીય ભૂકંપ, ઇડીએ કરી સીએમ હેમંત સોરેનની ધરપકડ, હવે આ નેતા બન્યા નવા મુખ્યમંત્રી..

by kalpana Verat
Jharkhand politics Hemant Soren becomes third Jharkhand Chief Minister to be arrested

News Continuous Bureau | Mumbai

Jharkhand politics :

  • ઝારખંડની સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ અને મુખ્યમંત્રી હેમંત સોરેનની ઇડીએ કલાકો સુધી પૂછપરછ કરીને ધરપકડ કરી છે.
  • હેમંત સોરેનને ધરપકડ કરીને ઇડી કસ્ટડીમાં લે તે પહેલા તેઓ રાજ્યપાલને મળ્યા હતા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું.
  • ઝારખંડના મુખ્યમંત્રીનુ પદ હવે ચંપાઇ સોરેનને સોપવામાં આવ્યું છે.
  • ઇડી બુધવારે હેમંત સોરેનની પૂછપરછ માટે તેમના નિવાસ સ્થાને પહોંચી હતી, દિવસભર પૂછપરછ ચાલી હતી જે બાદ રાત્રે સોરેનની ધરપકડ કરી લેવાઇ હતી.

આ સમાચાર પણ વાંચો : LPG Price Hike: બજેટના દિવસે આમ જનતાને મોટો ઝટકો, LPG સિલિન્ડર થયું મોંઘું, જાણો શું છે નવા રેટ..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More