Interim Budget 2024: સરકારના બજેટ માં આરોગ્ય ક્ષેત્રના વિકાસ પર ભાર, જાણો આ વખતના બજેટમાં ‘સ્વાસ્થ્ય’ માટે શું છે ખાસ…

Interim Budget 2024: નાણામંત્રીએ જાહેરાત કરી કે તમામ આશા વર્કર, આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોને પણ આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે. અત્યાર સુધી આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોને આયુષ્માન ભારત યોજનામાં સામેલ કરવામાં આવ્યા ન હતા. હવે તેમને આ યોજનાનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે આયુષ્માન ભારત યોજના અથવા આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) દેશની સૌથી મોટી પેપરલેસ આરોગ્ય સેવા યોજના છે.

by kalpana Verat
Interim Budget 2024 From Cervical Cancer to Mission Indradhanush, Here’s what FM Sitharaman announced for healthcare sector

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More