Today’s Horoscope : આજે ૨ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે ૨ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by Hiral Meria
Today's Horoscope Today 2nd February 2024, know today's horoscope and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ
૨ ફેબ્રુઆરી ૨૦૨૪, શુક્રવાર

“તિથિ” – પોષ વદ સાતમ

“દિન મહીમા”
કાલાષ્ટમી, રથ સપ્તમી, રામાનંદાચાર્ય જયંતિ, દગ્ધયોગ ૧૬:૦૩થી સૂ.ઉ., વ્યતિપાત મહાપાત ૨૦:૧૬ થી ૨૫:૦૮

“સુર્યોદય” – ૭.૧૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૨૮ થી ૧૨.૫૨

“ચંદ્ર” – તુલા
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – સ્વાતી

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા ( almanac ) 
શુભઃ૮.૩૮ – ૧૦.૦૩
ચલઃ ૧૨.૫૨ – ૧૪.૧૭
લાભઃ ૧૪.૧૭ – ૧૬.૪૨
અમૃતઃ ૧૫.૪૨ – ૧૭.૦૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૩૧ – ૨૦.૦૬
શુભઃ ૨૧.૪૨ – ૨૩.૧૭
ચલઃ ૨૪.૫૨ – ૨૬.૨૭
લાભઃ ૨૯.૩૮ – ૩૧.૧૩

રાશી ભવિષ્ય ( Astrology ) 

મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More