Indian Navy : ભારતીય નૌસેનાનું દરિયામાં વધુ એક સફળ ઓપરેશન, 11 ઈરાની સહિત આટલા પાકિસ્તાનીઓને ચાંચિયાઓની ચુંગાલમાંથી બચાવ્યા

by Hiral Meria
Indian Navy 8 Pakistani Citizens Rescued After Indian Navy's INS Sharada Helps Iranian Ship Hijacked Off Somalia Coast

News Continuous Bureau | Mumbai 

Indian Navy :

  • ભારતીય નૌકાદળે વધુ એક વખત સોમાલિયાના ( Somalia ) પૂર્વમાં ચાંચિયાગીરીના ( piracy ) પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.
  • નેવીએ 11 ઈરાની અને આઠ પાકિસ્તાની નાગરિકોને ( Pakistani citizens ) કેદમાંથી મુક્ત કરાવ્યા છે.
  • ભારતીય નૌકાદળે કહ્યું કે 31 જાન્યુઆરીથી ચાંચિયાઓ માછીમારીના જહાજ ( fishing ship ) પર ચાંપતી નજર રાખી રહ્યા હતા.
  • ટૂંક સમયમાં નેવીએ બોટને ટ્રેક કરી. આ પછી યુદ્ધ જહાજ INS શારદાએ ( INS Sharda ) કાર્યવાહી કરી અને બંધક થયેલા લોકોને બચાવ્યા.
  • ઇન્ડિયન નેવીના આ મિશનની તસવીરો ભારતીય નૌસેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Today’s Horoscope : આજે ૦૩ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More