Vicky jain: સાસુ-વહુ ની વચ્ચે ફસાયો વિકી જૈન! અંકિતા લોખંડે પર માતા ની ટિપ્પણી પર અભિનેત્રી ના પતિ એ કહી આવી વાત

Vicky jain: બિગ બોસ 17 માં અંકિતા લોખંડે અને વિકી જૈન જોવા મળ્યા હતા. આ શો દરમિયાન બંને વચ્ચે ઘણા ઝગડા જોવા મળ્યા હતા.બિગ બોસ ના ઘરમાં થી બહાર આવ્યા બાદ વિકી ની માતા એ અંકિતા પર ટિપ્પણી કરી હતી. હવે વિકી જૈન એ આના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

by Zalak Parikh
vicky jain react on his mother words on ankita lokhande

News Continuous Bureau | Mumbai 

Vicky jain:  બિગ બોસ 17 પૂરો થઇ ગયો છે. પરંતુ હજુ તેના સ્પર્ધક ચર્ચા માં છે. બિગ બોસ 17 ના ઘરમાં અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે આવી હતી. આ શો દરમિયાન બંને વચ્ચે ઘણી લડાઈ પણ જોવા મળી હતી. આ દરમિયાન વિકી જૈન ની માતા અને અંકિતા ની માતા બિગ બોસ ના ઘરમાં આવ્યા હતા. બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ વિકી જૈન ની માતા એ અંકિતા લોખંડે વિશે ઘણી ટિપ્પણી કરી હતી. હવે વિકી એ તેની માતા ની ટિપ્પણી ને લઈને સ્પષ્ટતા કરી છે. 

આ સમાચાર પણ વાંચો : Poonam Pandey : મોડલ પૂનમ પાંડેનો અંતિમ વીડિયો આવ્યો સામે, નિધનના 3 દિવસ પહેલાં એક ઇવેન્ટમાં પહોંચી હતી એકટ્રેસ.. જુઓ વિડીયો..

વિકી જૈન ની પ્રતિક્રિયા 

તાજેતર માં વિકી જૈન એ મીડિયા સાથે ની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ‘તેમની લાગણી તેમના પુત્ર માટે છે. આ યોગ્ય વાત છે, પરંતુ તેણે જે શબ્દોનો ઉપયોગ કર્યો તે યોગ્ય ન હતો. અમે શોની અંદર હતા. તેઓ જોઈ શકતા હતા કે અમે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ તેઓ અમારી સાથે વાત કરી નહોતા શકતા કે તેઓ તેને સમજી શકતા ન હતા. તેની પ્રતિક્રિયા જેવી રીતે બહાર આવી ન હોવી જોઈએ. પરંતુ આવું એટલા માટે થયું કારણ કે તેમાં રહેલી ફિલિંગ્સ તેના પુત્ર માટે હતી. આમ બંને પાસાઓ અમુક અંશે સાચા છે, પણ શબ્દો બિલકુલ સાચા ન હતા.ઘરે પરત ફર્યા બાદ તેની અડધી સમસ્યા હલ થઈ ગઈ હતી. અમે પાછા આવ્યા ત્યારે અડધી સમસ્યા હલ થઈ ચૂકી હતી.’

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)


 

તમને જણાવી દઈએ કે, વિકી જૈન ની માતા ની અંકિતા પર ટિપ્પણી કરવા બદલ તેણી ને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. હવે વિકી ની વાતો પરથી એવું લાગી રહ્યું છે. અંકિતા અને તેની સાસુ વચ્ચે બધું બરાબર થઇ ગયું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More