દિશા પરમાર અને રાહુલ વૈદ્ય તાજેતરમાં એક પુત્રીના માતા-પિતા બન્યા છે.
દિશા હંમેશા તેની પુત્રીનો ચહેરો ઇમોજીથી છુપાયેલો પોસ્ટ કરતી હતી
હવે દિશા પરમારની દીકરી નવ્યા ની પહેલી ઝલક સામે આવી છે.
હાલમાંજ આ સ્ટાર કપલ મુંબઈ એરપોર્ટ પર તેમની પુત્રી સાથે જોવા મળ્યું હતું.
જ્યાં બંને પાપારાઝી ને પોતાની દીકરી સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.
રાહુલ વૈદ્ય અને દિશા પરમારની દીકરી ની તસવીરો પર ફેન્સ પણ જોરદાર કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા.
બેબી નવ્યાના આ ફોટા પર ચાહકોએ કોમેન્ટ કરી અને લખ્યું, 'સુપરક્યુટ'
તમને જણાવી દઈએ કે, આ સ્ટાર કપલે 20 સપ્ટેમ્બર 2023ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More