શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને હાલમાં જ મુંબઈમાં પોતાની રેસ્ટોરન્ટ ખોલી છે.

પોતાના પ્રથમ રેસ્ટોરન્ટના લોન્ચિંગ વખતે ગૌરી ખાન ગૌરી ખાન બ્લુ શિમરી ટોપ અને બ્લેક ટ્રાઉઝરમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી 

સંજય કપૂર તેની પત્ની મહિપ કપૂર સાથે ગૌરી ખાનની રેસ્ટોરન્ટમાં પહોંચ્યો હતો 

મહિપ કપૂર, સીમા સજદેહ, ભાવના પાંડે અને નીલમ કોઠારીએ પણ ગૌરીના રેસ્ટોરન્ટ લોન્ચમાં હાજરી આપી હતી.

ગૌરી ખાનના ખાસ મિત્ર કરણ જોહરે પણ ટોરીના લોન્ચિંગમાં હાજરી આપી હતી.

ચંકી પાંડે તેની પત્ની ભાવના પાંડે સાથે ગૌરી ખાનની રેસ્ટોરન્ટની લૉન્ચ પાર્ટીમાં હાજરી આપી હતી.

રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન પણ તેના બોયફ્રેન્ડ સાથે ગૌરીની રેસ્ટોરન્ટ ઓપનિંગમાં પહોંચી હતી 

નીલમ કોઠારી એ પણ તેના પતિ સમીર સોની સાથે પાપારાઝી ને પોઝ આપ્યો હતો 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow