મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.  

મલાઈકા અરોરા અવારનવાર પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. 

મલાઈકા અરોરાએ હવે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.  

મલાઈકા અરોરા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન તેના ટોન્ડ પગ ને ફ્લોન્ટ કર્યા હતા. 

મલાઈકા અરોરાની બોલ્ડ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે જેને ચાહકો પસંદ કરી રહ્યા છે 

ઘણા લોકો મલાઈકા ની આ તસવીરો જોઈ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. 

જોકે મલાઈકા ને તેના ટ્રોલિંગ થી કોઈ ફરક નથી પડતો. 

મલાઈકા અરોરા હાલ ઝલક દિખલાજા 11 માં જોવા મળી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow