Maharashtra Rajya Gujarati Sahitya Akademi : મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા બોરીવલીમાં અકાદમી અને ઝરૂખોના કાર્યક્રમનું આયોજન..

Maharashtra Rajya Gujarati Sahitya Akademi : મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા બોરીવલીના શ્રી સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટના "ઝરૂખો"ના સહયોગથી "રંગભૂમિની ખાટીમીઠી" એ કાર્યક્રમ આયોજિત થયો છે. વરિષ્ઠ નાટ્ય કલાકારો અરવિંદ વેકરિયા તથા અનુરાગ પ્રપન્ન સાથે કવિ, લેખક, નાટ્ય કલાકાર દિલીપ રાવલ ગોષ્ઠી કરશે.

by kalpana Verat
Maharashtra Rajya Gujarati Sahitya Akademi : Akademi and Zharukho program Organized by in Borivali

News Continuous Bureau | Mumbai

Maharashtra Rajya Gujarati Sahitya Akademi : 

     મુંબઈની રંગભૂમિએ દાયકાઓ સુધી યાદ રહે એવાં નાટક ભજવ્યાં છે. આ નાટકોના નિર્માણ અને રિહર્સલ દરમિયાન ઘણી યાદગાર ઘટનાઓ બનતી હોય છે. નાટકની ભજવણી દરમિયાન પણ કેટલાક રમૂજી ‘ભગા’ થતા હોય છે જેની જાણ મોટેભાગે કલાકાર તથા દિગ્દર્શકને જ થતી હોય છે. મોટે ભાગે નીવડેલાં કલાકાર આ ભગાનો ઉકેલ, પોતાની સતર્કતાથી,  ચાલુ નાટકે જ લાવે છે પણ એ પ્રસંગ સમસ્ત નાટ્યટીમ માટે યાદગાર બની જાય છે. આવી કેટલીક ખાટીમીઠી વાતો સાંભળવી હોય તો પહોંચી જજો ૧૭ ફેબ્રુઆરી શનિવાર સાંજે ૭.૩૦ વાગ્યે ( સમયસર) સાઈબાબા મંદિર , સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે.

Maharashtra Rajya Gujarati Sahitya Akademi  Akademi and Zharukho program Organized by in Borivali

 

Maharashtra Rajya Gujarati Sahitya Akademi  Akademi and Zharukho program Organized by in Borivali

 

આ સમાચાર પણ વાંચો : PM Modi Rewari visit: PM મોદીએ હરિયાણાનાં આ શહેરમાં રૂ. 9,750 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન..

    મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા બોરીવલીના શ્રી સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટના “ઝરૂખો”ના સહયોગથી “રંગભૂમિની ખાટીમીઠી” એ કાર્યક્રમ આયોજિત થયો છે. વરિષ્ઠ નાટ્ય કલાકારો અરવિંદ વેકરિયા તથા અનુરાગ પ્રપન્ન સાથે કવિ, લેખક, નાટ્ય કલાકાર દિલીપ રાવલ ગોષ્ઠી કરશે.

    આ કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન સંજય પંડ્યાનાં છે.આ જાહેર કાર્યક્રમ છે અને બેઠક વ્યવસ્થા વહેલો એ પહેલોના ધોરણે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More