Suhani Bhatnagar : દંગલ ની નાની ‘બબીતા ફોગાટ’નું થયું નિધન, 19 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા; આ કારણે થઈ હતી ગંભીર બીમારી!

by kalpana Verat
Suhani Bhatnagar Suhani Bhatnagar, Who Played Child Babita Phogat In Aamir Khan's Dangal, Dies At 19

News Continuous Bureau | Mumbai

Suhani Bhatnagar : 

  • ફિલ્મ ‘દંગલ’માં આમિર ખાનની નાની પુત્રી બબીતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન થયું છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ સુહાનીનું મૃત્યુ શરીરમાં પાણી ભરાઈ જવાને કારણે થયું છે.
  •  થોડા સમય પહેલા સુહાનીનો એક્સિડન્ટ થયો હતો, જેના કારણે તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. સુહાનીએ જે દવાઓ લીધી તેની આડઅસરના કારણે તેના શરીરમાં પાણી ભરી ગયું હતું. 
  • સુહાની ઘણા દિવસથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતી. 
  • સુહાનીએ આ દુનિયાને અલવિદા કહી દેતા પરિવાર અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: જેણે પાર્ટી બનાવી તેને જ… NCP પાર્ટીનું નામ અને પ્રતીક છીનવાય જતા, હવે શરદ પવારનું છલકાયું દર્દ.. જાણો શું કહ્યું શરદ પવારે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More