News Continuous Bureau | Mumbai
Badminton :
ભારતીય મહિલા ટીમે ( Indian Women Team ) રવિવારે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપનો ( Badminton Asia Team Championship ) ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો
ભારતીય મહિલા ટીમે મલેશિયામાં ( Malaysia ) રમાયેલી ચેમ્પિયનશિપની ફાઈનલમાં થાઇલેન્ડને 3-2થી હરાવ્યું હતું.
ભારતે આ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત પુરુષ અને મહિલા બન્નેમાં ( Gold Medal ) ગોલ્ડ જીત્યો છે.
આ સમાચાર પણ વાંચો : Pakistan: તો શું પાકિસ્તાનમાં પાછી ચૂંટણી થશે? ચૂંટણી કમિશનરના નિવેદન બાદ હોબાળો…