News Continuous Bureau | Mumbai
Rituraj Singh
- ટીવીથી લઈને ઓટીટી સુધી પોતાના અભિનયથી લોકોના દિલ પર રાજ કરનાર અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે.
- 19 ફેબ્રુઆરીની રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા
- અભિનેતાના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.
- એક્ટર ‘અપની બાત’, ‘જ્યોતિ’, ‘હિટલર દીદી’, ‘શપથ’, ‘વોરિયર હાઈ’, ‘આહટ’, ‘અદાલત’, ‘દિયા ઔર બાતી’ જેવા ઘણા શોમાં જોવા મળ્યા હતા.
- છેલ્લે તે રૂપાલી ગાંગુલી સાથે ‘અનુપમા’માં જોવા મળ્યા હતા, જેમાં તેમણે એક રેસ્ટોરન્ટના માલિકની ભૂમિકા ભજવી હતી.
આ સમાચાર પણ વાંચો : Economy: ભારત 2047 સુધીમાં $35 ટ્રિલિયન, સંપૂર્ણ વિકસિત અર્થતંત્ર બનવાના માર્ગ પર: શ્રી પીયૂષ ગોયલ.