મૌની રોય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

મૌની અવારનવાર તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. 

મૌની રોયે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં મૌની રોય બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. 

આ આઉટફિટ સાથે મૌની રોયે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. 

ઇન્ડોર સેટઅપ માં મૌની રોયે કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા 

આ તસવીરો શેર કરતા, મૌની રોયે તેમને કેપ્શન આપ્યું - અનડન.

મૌની રોય ની આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow