ગઈકાલે ફિલ્મ 'ક્રેક'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન ફિલ્મની અભિનેત્રી નોરા ફતેહી લાલ સાડી પહેરીને પહોંચી હતી. 

નોરા ફતેહીએ લાલ રંગની પ્રી-ડ્રેપ સાડી પહેરી હતી, જેની બોર્ડર પર ફ્રિલ્સ હતી.

નોરા એ આ સાડી સાથે મેચિંગ લાલ રંગનું ડીપ નેક બ્લાઉઝ પણ પહેર્યું હતું.

નોરાએ ઇયરિંગ્સ, રિંગ્સ, માઇક્રો હેન્ડ બ્રેસલેટ અને હીલ્સ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો 

નોરાએ ન્યૂનતમ મેકઅપ કર્યો હતો. નોરા એ સ્મોકી મેકઅપ સાથે તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા હતા. 

નોરા ફતેહી નો આ લુક જોઈને લોકો ને જુના જમાના ની અભિનેત્રી મુમતાઝ ની યાદ આવી ગઈ.

નોરા ની આ તસવીરો એ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow