Today’s Horoscope : આજે ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
todays horoscope today 24 february 2024 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : 

આજનો દિવસ

૨૪ ફેબ્રુઆરી ૨૦૨૪, શનિવાર

“તિથિ” – પૂનમ

“દિન મહીમા”
માઘી પૂર્ણિમા, માઘ સ્નાન પૂરા, ગુરૂ રવિદાસ જયંતિ, મા લલીતા શ્રીવિધા જયંતિ, ધમારશરૂ અક્ષરપૂર્ણિમા, હોળીદંડારોપણ સાંજે સૂર્યાસ્ત પછી, અન્વાધાન, સેન્ટ્રલ એકસાઇઝ દિન

“સુર્યોદય” – ૭.૦૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૫૭ થી ૧૧.૨૫

“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – માધ, પૂર્વાફાલ્ગુની (૨૨.૧૯)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૩૦ – ૯.૫૭
ચલઃ ૧૨.૫૨ – ૧૪.૧૯
લાભઃ ૧૪.૧૯ – ૧૫.૪૬
અમૃતઃ ૧૫.૪૬ – ૧૭.૧૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૪૧ – ૨૦.૧૪
શુભઃ ૨૧.૪૬ – ૨૩.૧૯
અમૃતઃ ૨૩.૧૯ – ૨૪.૫૨
ચલઃ ૨૪.૫૨ – ૨૬.૨૪
લાભઃ ૨૯.૩૦ – ૩૧.૦૨

રાશી ભવિષ્ય ( astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More