બોલિવૂડ અભિનેત્રી તૃપ્તિ ડિમરી તેનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે.

ફિલ્મ એનિમલથી લાઈમલાઈટમાં આવેલી તૃપ્તિ સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે 

રણબીર કપૂર સાથેની ફિલ્મ એનિમલ કર્યા બાદ લોકો તેને નેશનલ ક્રશ કહેવા લાગ્યા

તૃપ્તિ એ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેનું લક્ષ્ય ટેનિસ ખેલાડી બનવાનું છે. પરંતુ બાદમાં તેનો રસ અભિનય તરફ ગયો. 

તૃપ્તિ એ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, પૂણેમાંથી એક્ટિંગ શીખી અને પોતાનું ઘર છોડી મુંબઈ આવી ગઈ. 

મુંબઈ આવીને થોડા વર્ષો સુધી સંઘર્ષ કર્યા બાદ તૃપ્તિને ફિલ્મોમાં કામ મળવા લાગ્યું. તૃપ્તિ એ વર્ષ 2017માં ફિલ્મ પોસ્ટર બોયઝથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. 

આ પછી તેણે ઈમ્તિયાઝ અલી ખાનની ફિલ્મ લૈલા મજનૂમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું.

ત્યારબાદ 'એનિમલ'માં ભાભી 2 એ તૃપ્તિ નું નસીબ બદલી નાખ્યું. હવે તૃપ્તિ કાર્તિક આર્યન સાથે ભૂલ ભુલૈયા 3 માં જોવા મળશે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow