બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ 25 ફેબ્રુઆરીએ પોતાનો 30મો જન્મદિવસ ઉજવ્યો હતો 

ઉર્વશી એ રેપર હની સિંહ સાથે 24 કેરેટ સોનાની કેક કાપી હતી.

આ કેક રેપર હની સિંહે ઉર્વશી રૌતેલાને ગિફ્ટ કરી હતી

આ કેકની કિંમત 3 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ કેકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

આ દરમિયાન ઉર્વશી રૌતેલા લાલ ડ્રેસમાં જોવા મળી હતી જેમાં તે ખુબ જ સુંદર લાગતી હતી 

ઉર્વશી રૌતેલાના જન્મદિવસ પર હની સિંહે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે.  

ઉર્વશી ના ફેન્સે પણ અભિએન્ટ્રી ને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow