બિગ બોસ 15 ફેમ માઈશા અય્યર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
માઈશા અય્યર અવારનવાર તેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
માઈશા અય્યરની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ તસવીરોમાં માઈશા અય્યર બ્રેલેટમાં જોવા મળી રહી છે.
આ આઉટફિટ સાથે માઈશા એ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.
માઈશાનો આ લુક જોઈને ફેન્સ દીવાના થઈ ગયા છે.
માઈશાની દરેક તસવીર પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.
માઈશા ને ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયન લોકો ફોલો કરે છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More