માધુરી દીક્ષિત હાલ ડાન્સ દીવાને માં જોવા મળી રહી છે.  

હાલમાં જ માધુરી દીક્ષિત ને પાપારાઝી એ તેમના કેમેરા માં કેદ કરી હતી

આ દરમિયાન માધુરી દીક્ષિત 'હમ આપકે હૈ કૌન' ની નિશા ના ગેટઅપ માં જોવા મળી હતી 

આ તસવીરોમાં માધુરી દીક્ષિતે જેવી ફિલ્મ 'હમ આપકે હૈ કૌન'માં પહેરી હતી તેવી જ જાંબલી સાડી માં જોવા મળી રહી છે 

માધુરી દીક્ષિતે માથા પર ટિક્કો, નેકલેસ, બંગડીઓ અને વીંટી સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો 

આ આઉટફિટ સાથે માધુરી દીક્ષિતે ગ્લોસી મેકઅપ તેમજ તેના વાળ ને એક બન માં બાંધ્યા હતા. 

આ દરમિયાન માધુરી દીક્ષિત ના ચહેરા પર નિશા જેવો જ ચાર્મ જોવા મળ્યો હતો. 

માધુરી દીક્ષિત ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow