નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે 

નુસરતે તેના ફોટોશૂટ ની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. 

આ તસવીરોમાં નુસરત પિંક કલરની ચેકર્ડ પેટર્ન ડીપ નેક બ્રેલેટ અને લોંગ સ્કર્ટમાં જોવા મળે છે.

નુસરત ભરૂચાએ ગ્લોસી મેકઅપ સાથે ખુલ્લા સ્ટ્રેટ સ્ટાઈલમાં તેના વાળ ખુલ્લા રાખ્યા છે . 

નુસરતે ડાયમંડ ડ્રોપ સ્ટેટમેન્ટ રીંગ્સ અને સિલ્વર હાઈ હીલ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો.

આ ફોટા શેર કરતી વખતે નુસરત ભરૂચાએ કેપ્શન આપ્યું - નમસ્તે સન્ડે અને એક ઇમોજી પણ શેર કર્યું.

નુસરત ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

ચાહકો નુસરત ના આ અવતાર  ને ખુબ પસંદ કરી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow