મૌની રોય સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. 

મૌની અવારનવાર તેના ફોટોશૂટ ની તસવીરો શેર કરતી રહે છે. 

તાજેતરમાં મૌની એ તેના ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે જેમાં તે ઓલ બ્લેક લુક માં જોવા મળી રહી છે. 

આ તસવીરો માં મૌની બ્લેક ક્રોપ ટોપ, બ્લેક ક્રોપ બ્લેઝર અને બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળી રહી છે. 

મૌની રોયે ફક્ત બ્લેક હીલ્સ સાથે તેનો દેખાવ કમ્પ્લીટ કર્યો છે.  

ગ્લોસી મેકઅપ સાથે, મૌની રોયે તેના વાળને ખુલ્લા રાખ્યા હતા  

આ તસવીરોમાં મૌની રોય તેની પાતળી કમર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

મૌની રોયે આ લુક ઝી સીને એવોર્ડ 2024 ની પ્રેસ કોન્ફરન્સ માટે કેરી કર્યો હતો  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow