બોલિવૂડ સ્ટાર અનન્યા પાંડેએ તાજેતરમાં જ મુંબઈમાં પોતાનું પહેલું ઘર ખરીદ્યું છે. 

અનન્યા નું આ ઘર શાહરુખ ખાન ની પત્ની અને ડિઝાઈનર ગૌરી ખાને ડિઝાઇન કર્યું છે. 

અનન્યા પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર તેની નવીનતમ તસવીરો શેર કરીને ચાહકોને ઘરની અંદરની ઝલક બતાવી છે.  

અનન્યા પાંડેના ઘરનો ડ્રોઈંગ રૂમ એકદમ વિશાળ છે. જે સફેદ આરામદાયક સોફાથી શણગારવામાં આવ્યો છે

અનન્યા પાંડેનું આ ઘર માત્ર 1 BHK એપાર્ટમેન્ટ છે. જેમાં અભિનેત્રીએ બંને રૂમમાં સોફા સેટ લગાવીને પૂર્ણ કર્યું છે.

અનન્યા પાંડેએ પોતાના ઘરમાં એક નાનો ડાઈનિંગ સેટ રાખ્યો છે. જે 3 સીટર છે. તે બે રૂમને જોડીને મધ્યમાં મૂકવામાં આવ્યો છે. જ્યાંથી રસોડું પણ નજીકમાં છે.

અનન્યા પાંડેના ઘરમાં એક નાનું અને સુંદર રસોડું છે. જેમાં અભિનેત્રીએ તમામ જરૂરી વસ્તુઓ રાખી છે.

અનન્યા પાંડેના ઘરના વોર્ડરોબ પણ ક્લાસી અને અલગ છે. આ ખુલ્લા વોર્ડરોબ માં કપડાં લટકાવવાની જોગવાઈ છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow