News Continuous Bureau | Mumbai
India-Mauritius :
- ભારતની જન ઔષધિ યોજનામાં ટાપુ દેશ મોરેશિયસ જોડાયો છે.
- આ યોજના હેઠળ ગુણવત્તાયુક્ત દવાઓ સસ્તા દરે પૂરી પાડવામાં આવે છે.
- આ સાથે મોરેશિયસના લોકોને વધુ સારી ગુણવત્તાની મેડ-ઇન-ઇન્ડિયા જેનેરિક દવાઓનો લાભ મળશે.
- ભારત અને મોરેશિયસ વચ્ચેની વિકાસ ભાગીદારી એ બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધોનો મહત્વપૂર્ણ આધાર સ્તંભ છે.
- મહત્વનું છે કે મોરેશિયસમાં ભારતની યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સિસ્ટમ અને RuPay કાર્ડ સેવાઓ શરૂ થયાના થોડા જ અઠવાડિયા પછી આ યોજના કાર્યાન્વિત કરાઈ છે.
આ સમાચાર પણ વાંચો : Egypt: મુસ્લિમ દેશોનો સાથ છુટતા, આટલા અબજ ડોલરમાં વેચાયું ધરતી પરનું સ્વર્ગ, જાણો કોણે ખરીદ્યું.