બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર આજે તેનો 27 મોં  જન્મદિવસ ઉજવી રહી  છે.

જાહ્નવી કપૂર શ્રીદેવી અને બોબી કપૂર ની દીકરી છે. જાહ્નવી તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. 

જાહ્નવી કપૂરે વર્ષ 2018 માં આવેલી ફિલ્મ ધડક થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. 

રિપોર્ટ્સ અનુસાર, શ્રીદેવી ઈચ્છતી હતી કે તેની દીકરી જાહ્નવી ડોક્ટર બને, પરંતુ જાહ્નવી ને તેની માતાની જેમ એક્ટ્રેસ બનવું હતું 

જાન્હવી કપૂર ખૂબ જ વૈભવી જીવન જીવે છે. આટલી નાની ઉંમરે તેની પાસે નોંધપાત્ર સંપત્તિ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાહ્નવી કપૂરની કુલ સંપત્તિ લગભગ 82 કરોડ રૂપિયા છે.

ફિલ્મો સિવાય જાહ્નવી કપૂર જાહેરાતો, સ્ટેજ પર્ફોર્મન્સ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માંથી પણ ઘણી કમાણી કરે છે.

જાહ્નવી કપૂરનું  મુંબઈના જુહુ વિસ્તારમાં પોતાનું ઘર છે. જેની કિંમત 38 કરોડ રૂપિયાની આસપાસ કહેવાય છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow