આલિયા ભટ્ટ તાજેતરમાં મુંબઈમાં એક ઈવેન્ટમાં પાપારાઝી દ્વારા જોવા મળી હતી.  

આ ઇવેન્ટ દરમિયાન આલિયા ભટ્ટ બોસી લુક માં જોવા મળી હતી.

આલિયા ભટ્ટે બ્લેક કલરના પેન્ટ સાથે બ્લેક ડીપનેક બ્લેઝર પહેર્યું હતું.

આલિયાએ ખુલ્લા વાંકડિયા વાળ અને ગ્લોસી મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો 

આ સાથે આલિયા તેના ડ્રેસ ને મેચિંગ હાથમાં બેગ પણ લીધી હતી. 

આ દરમિયાન આલિયા ભટ્ટે પાપારાઝી ને ઘણા પોઝ આપ્યા હતા. 

આલિયા ભટ્ટ નો આ લુક ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

આલિયા ભટ્ટ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow