મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરુખ ખાને અનંત અંબાણીને એક લક્ઝરી સ્પોર્ટ્સ કાર ગિફ્ટ કરી છે. જેની કિંમત 5 કરોડ રૂપિયા છે.
ઈશા અંબાણી ની બાળપણ ની મિત્ર કિયારા અડવાણી અને તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા એ અનંત ને સોના અને હીરા ના ગણેશ જી અને લક્ષ્મી ની મૂર્તિ આપી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂરે અનંત અંબાણીને જોર્ડનના સૌથી મોંઘા જૂતા,અને આલિયા એ રાધિકા ને ગુચી બ્રાન્ડનું મોંઘું ડાયમંડ જડેલું પર્સ ગિફ્ટ કર્યું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર દીપિકા અને રણવીર સિંહે અનંત અને રાધિકા ને એક લક્ઝરી બ્રાન્ડની હીરા જડિત કપલ ઘડિયાળ નો સેટ ભેટમાં આપ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાને અનંત અંબાણીને પાટેક ફિલિપ બ્રાન્ડની કસ્ટમાઈઝ્ડ લક્ઝરી ઘડિયાળ ભેટમાં આપી હતી. જ્યારે રાધિકા ને હીરાની બુટ્ટી ભેટમાં આપી છે.
શાહિદ કપૂર અને મીરા કપૂરે અનંત અંબાણી મોંઘું પરફ્યુમ અને રાધિકા મર્ચન્ટ ને રૂબીથી જડાયેલો મોંઘો હીરાનો હાર ભેટમાં આપ્યો છે.
પ્રિયંકા ચોપરા એ આ પ્રિ વેડિંગ ફંક્શન માં હાજરી નહોતી આપી પરંતુ તેને અનંત અંબાણી ને મોંઘુ બ્રેસલેટ અને રાધિકા ને મોંઘુ પરફ્યુમ ગિફ્ટ કર્યું હતું
અજય દેવગન અને કાજોલે અનંત અંબાણીને હીરાની ઘડિયાળ અને રાધિકા મર્ચન્ટને ખૂબ મોંઘું પરફ્યુમ ભેટમાં આપ્યું હતું.