બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
નોરા ફતેહીએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લેટેસ્ટ ફોટશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં નોરા ફતેહી સાડી પહેરેલી જોવા મળી રહી છે.
આ ફોટોશૂટ દરમિયાન નોરા ફતેહિ રેડ કલર ની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેરેલી જોવા મળી હતી
આ દરમિયાન નોરા એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
આ તસવીરમાં નોરા ફતેહી તેની નવી હેરસ્ટાઈલમાં જોવા મળી રહી છે.
નોરા ફતેહી ની સ્માઈલ એ ચાહકો ને ઘાયલ કર્યા છે.
નોરા ફતેહી નો આ લુક ઈન્ટરનેટ પર છવાયેલો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More