અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ લગ્ન ના બંધન માં બંધાશે.  

આ અગાઉ જામનગર માં અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ ફંક્શન માંથી રાધિકા મર્ચન્ટ ની કેટલીક તસવીરો સામે આવી છે 

આ તસવીરો અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ના હસ્તાક્ષર સેરેમની ની છે. 

આ સેરેમની માં રાધિકા મર્ચન્ટ એ બ્લશ પિન્ક અને ગોલ્ડન પેસ્ટલ કલર નો લહંગો પહેર્યો હતો. 

રાધિકાનો આ સુંદર ડ્રેસ તરુણ તાહિલિયાનીએ ખાસ તેના માટે તૈયાર કર્યો હતો. 

રાધિકા ના આ ડ્રેસ માં તરુણ ઉપરાંત અનિલ કપૂર ની દીકરી રિયા કપૂરે પણ પોતાની પ્રતિભા બતાવી હતી.

રાધિકા મર્ચન્ટે તેનો બ્રાઈડલ લુક ડાયમંડ જ્વેલરી સાથે પૂર્ણ કર્યો હતો. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow