ઝી સિને એવોર્ડ્સ 2024ના રેડ કાર્પેટ પર, બોલિવૂડ કિંગ ખાન એટલેકે શાહરુખ ખાને ઓલ બ્લેક લુકામ એન્ટ્રી કરી હતી
આ એવોર્ડ ફંક્શન માં અનિલ કપૂર એકદમ જક્કાસ જોવા મળ્યા હતા.
'એનિમલ' નો અબરાર એટલે કે બોબી દેઓલ ઝી સિને એવોર્ડ 2024ની રેડ કાર્પેટ પર બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો.
અદા શર્મા એ આ એવોર્ડ સેરેમની માં રેડ આઉટફિટમાં જોવા મળી હતી.
આ ઇવેન્ટ માં અભિનેત્રી અંકિતા લોખંડે પણ ગોલ્ડન સાડીમાં સુંદર લાગી રહી હતી.
12મી ફેલ અભિનેત્રી મેધા શંકર સિલ્વર બોડીકૉન ગાઉન પહેરીને એવોર્ડ નાઈટમાં પહોંચી હતી.
મૌની રોયે ઝી સિને એવોર્ડ્સમાં પોતાના લુક્સથી લોકોને ઘાયલ કર્યા હતા.
સફેદ ટોપ સાથે બ્લેક લોન્ગ સ્કર્ટમાં અભિનેત્રી શર્વરી વાઘ નો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More