નીતા અંબાણી તેમના પરિવારની સૌથી મજબૂત મહિલાઓમાંની એક છે

તાજેતરમાં, નીતા અંબાણી એ મુંબઈમાં યોજાયેલી '71મી મિસ વર્લ્ડ પેજન્ટ'માં હાજરી આપી હતી

આ દરમિયાન નીતા અંબાણી ને તેના પરોપકારી કાર્ય માટે 'માનવતાવાદી એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો.

મિસ વર્લ્ડ ફિનાલે દરમિયાન નીતા અંબાણી બ્લેક સાડીમાં જોવા મળી હતી. 

'સ્વદેશ' અને મનીષ મલ્હોત્રાએ મળીને નીતા અંબાણી માટે આ ખાસ સાડી તૈયાર કરી હતી 

નીતા અંબાણી ની આ જંગલા  ડિઝાઇન બનારસી સાડી ચમકદાર સોના અને ઝરીની બનેલી હતી

નીતા અંબાણીએ સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ અને બંગડીઓ સાથે તેમના લુક ને એક્સેસરીઝ કર્યો હતો  

નીતા અંબાણી એ ન્યુનતમ મેકઅપ સાથે તેમના વાળ ને ખુલ્લા રાખ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow