સોનાક્ષી સિન્હા તેની વેબ સિરીઝ હીરામંડી ને લઈને ચર્ચામાં છે.
સોનાક્ષી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તે અવારનવાર તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે
તાજેતરમાં જ સોનાક્ષી એ તેના લેટેસ્ટ ફોટો શૂટ ની તસવીરો શેર કરી છે.
સોનાક્ષીએ રેડ શિમરી સ્ટાઇલિશ ગાઉનમાં તેની તસવીરો શેર કરી છે.
સોનાક્ષીએ ડીપ નેક ગાઉન સાથે ડાર્ક મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો
સોનાક્ષીએ આ લુકમાં કેમેરા સામે એક થી એક એક કિલર પોઝ આપ્યા હતા.
સોનાક્ષી નો આ અવતાર જોઈ ચાહકો તેની સુંદરતા ના વખાણ કરી રહ્યા છે.
સોનાક્ષી ની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More