News Continuous Bureau | Mumbai
BJP candidates list : ભારતીય જનતા પાર્ટી ( BJP ) એ બુધવારે સાંજે પોતાની બીજી લિસ્ટ જાહેર કરી છે. ઉત્તર મુંબઈ ( North Mumbai ) ના વર્તમાન સાંસદ સભ્ય ગોપાલ શેટ્ટીનું પત્તું કપાયું છે. ગોપાલ શેટ્ટીના સ્થાને હવે પિયુષ ગોયલ ને ટિકિટ મળી છે. દરમિયાન ગોપાલ શેટ્ટીની નારાજગી દુર કરવા મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બોરીવલી આવ્યા, તેમને મળ્યા. જુઓ ફોટો અને વિડીયો
આ સમાચાર પણ વાંચો : NHAIએ Paytm FASTag વપરાશકર્તાઓ માટે આ તારીખ પહેલાં અન્ય બેંકના FASTag પર જવા માટે જારી કરી એડવાઈઝરી
#ગોપાલશેટ્ટી ની નારાજગી દુર કરવા #મહારાષ્ટ્ર ના ગૃહમંત્રી #દેવેન્દ્રફડણવીસ #બોરીવલી આવ્યા, તેમને મળ્યા. જુઓ #વિડીયો#Maharashtra #BJP #LokSabhaElection2024 #BJPList #DevendraFadnavis #GopalShetty #northmumbai pic.twitter.com/sPi4LmzYO2
— news continuous (@NewsContinuous) March 14, 2024